Dada steals other writer’s book and makes it his own

 

Dada Pandurang Shastry steal other writer’s book and make his own name

દાદા પાંડુરંગ શાસ્ત્રીએ પરમ પુજય પ્રખર લેખક ગોવિદ મહાદેવ જોશીની “હિંદુચે સમાજરચના શાસ્ત્ર” બુક જે ૧૮૫૬માં તેને મરાઠીમા લખી હતી તેને ગુજરાતીમા “સંસ્કૃતીચિંતન” પોતાના નામે ચડાવી લાખો રુપૈયા કમાયા અને નામના મેળવી જસ લીધો.  તેનો આ પુરાવો છે. ઉપરની લિંક ક્લીક કરશો તો વધુ પુરાવા તમોને જોવા મળશે.
ગુજરાતી ને મરાઠી ના આવળે તે હોશીયારી તેને વારંવાર ઉપયોગ કરી ગુજરાતી અને મરાઠી લોકો સાથે આ મરાઠા આથવલે બ્રાહમણે બરાબર છેતરી કરોડૉ પોતાના પ્રાઇવેટ તેમજ ટ્ર્સ્ટોમા ભેગા કરી રીત સરની લુટ જ ચલાવી છે.
“મફતનુ ખાઈ તેને ચોર કહેવાય” આ સુત્ર પણ મહા ઋષી વિનોબા ભાવે નુ છે જે મરાઠીમા કહેલુ જેને દાદાએ પોતાના નામે ચડાવેલ.