SwadhyayRealStory

Dare to Challenge Swadhyay Parivar Jayshree Didi and her criminal Minded Team.
Most of Swadhyaee are innocent but 99% don’t KNOW they are with criminal Minded Didi’s Team.

આજે ૧૬ વરસ થયા મને જ્યારે હુ ફરી જન્મયો. હા આજે મારી જન્મ તારીખ છે ૧૨ જાન્યુઆરી ૨૦૦૩મા જે તારીખે માંતા જીજાબાઈ જનમ્યા હતા, સ્વામી વિવેકાનંદજી જનમ્યા હતા.

મારા ફરી જન્મ વખતે મારી જન્મદાતા, પુજય સાસુમા અને માતા યશોદા હાજર હતા. તેઓને સખત વેદના ભોગવી હતી પરંતુ તેમની પાર્થના અને મને પ્રેમની વરસા વરસાવનારા મિત્રો, સગા સબંધીઓના આશિર્વાદે મને ફરી જન્મ આપવામાં ભગવાનને જીત્યા.

સ્વાધ્યાય પરિવાર નો #માયલો તો મને મારી નાખવા તત્પર હતો. ભયંકર હુમલાનું આયોજન ગુજરાત પોલીસ ખાતાના ભ્રષ્ટ કર્મચારી અને જયશ્રી તલવલકર દીદીના હજુરીયાને ધર્મ ઝનૂનના ઈજેકશનો ઘોરી નસોમાં આપી એવા તો ગાંડા કર્યા હતા કે કાવતરું પાર પાડ્યું. તેમજ અનેક કાવતરા પાર પાડયા. સ્વાધ્યાય પરિવારની ગુંડાગીરીથી ગુજરાતની મોદી સરકાર હલી ગઈ હતી..

પણ મારા સ્વજનોએ કનૈયા યોગેસ્વર ને મદદે બોલાવી મને ફરી જન્મ આપ્યો. કોઈનો પ્રેમ મળવાનો બાકી હતો જે અત્યારે મને જબરદસ્ત મળી રહ્યો છે.. તેઓ બધાનો હુ ખુબ ખૂબજ રૂણી રહી રહ્યો છુ. તમારા અદ્રશ્ય પ્રેમે અને દુઆએ મને નવું જીવન અને અલૌકિક પ્રેમ પ્રદાન કર્યું છે.. આ રૂણનો ભાર મને હમેશા વાતસ્લય થી ભરપુર રાખે છે અને તે ભરપાઈ કરવા હુ પ્રયત્ન કરતો રહીશ પણ હુ ભરી શકવા શક્તિમાન નથી.. માત્ર યાચક રહીશ અને મારો હાથ ફેલાવું છુ તમારો પ્રેમ મને આપતા રહેજો.. જે મારુ જીવન છે..
મને જીજાબાઈનુ કહ્યું કરવું છે મને વિવેકાનંદજી ને માર્ગે જવું છે અને કૃષ્ણ ના પ્રેમ ને માણવો છે. જે મને સતત આપી રહ્યો છે. બસ આ મહે્કછા મારી પુરી થાય તેમાટે તમારી દુવાની હુ માગણી કરુ છુ.
🌷🌸🙏🤗🙏🌸🌷
તમારો
વિનુ સચાણીયા ગજ્જર

(ગુગલમા જાવો અને સર્ચ કરો SwadhyayRealStory.Net)